1000+ Makar Sankranti Whatsapp Status Videos Shayari SMS Quotes Wishes

-

Makar Sankranti Gujarati Shayari – Status- SMS

This Page To Provided Uttarayan Shayari SMS And Status In Gujarati, Gujarati Uttarayan SMS, Best Gujarati Wishes For Makar Sankarati, Happy Makar Sankrati SMS For Friends. Best Gujarati 30 second Whatsapp Videos.

પ્રેમની પતંગ ઊડાડજો…
નફરતના પેચ કાપજો…
દોરી જેટલો સંબંધ લંબાવજો…
ઉત્તરાયણ આવી રહી છે, મિત્રો !
દિલથી એને વધાવજો…

ફીરકી પકડનારી છોકરીઓ તો ઘણી મળી જશે, 
મારે તો એવી છોકરી જોઈએ જે દોરીમાં પડેલી ગુંચને ઉકેલી આપે.

પીંછા વિના મોર ના શોભે,મોતી વિના હાર ના શોભે,તલવાર વિના વીર ના શોભે,માટે તો હું કહું છું કે…દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.   

વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું,
આપનું  કોઈ ખાસ ને યાદ કરુંકર્યો વિચાર, સંક્રાંતિ ની શુભ કામના આપવા માટેહૈયા એ કીધું કે કેમ આપના થી જ શરૂઆત કરું

શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ**મકરસંક્રાંતિ ની શુભકામના**

મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશમકાઈની રોટલી, સરસવનો સાગદિલની ખુશી મિત્રોનો પ્યારમુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર

આતો દુનિયાની રસમ એને નડે છે,બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,એટલે ઘણા હાથમાં એ ચગે છે.

સહેજ ભીની સહેજ કોરી હોય છે,લાગણી તો ચંચળ છોરી હોય છે,હોય છે રંગીન પતંગો બધાની પાસે,પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

મીઠા ગોળમાં મળી ગયા તલ,ચગી પતંગ અને ખીલી ગયું દિલ,જીંદગીમાં આવે ખુશીયોની બહારમુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.

પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.પહેલા ઊતરાણમાં લોકો પૂછતાં.. કેટલી દોરી ઘસાવી..?આજકાલ બધા એક જ સવાલ પૂછે…કેટલી બાટલી ભરાવી…?

Shabdo Tame Aapjo Geet Hu Banavish,Khushi Tame Aapjo Hasine Hu Batavish,Rasto Tame Aapjo Manjil Hu Batavish,Kinnya Tane Bandhjo PATANG Hu Chagavish.

Aato Duniyani Rasam Ene Nade 6eBaki DORI Thi Alag Thavanu PATANG Ne
 Kya Game 6ePan Shayad Naisb Maj Enu 6 KapavanuEtle GANA Hathma Ae CHAGE 6e*Happy Uttarayan

Uttarayan Whatsapp Status Videos In Gujarati

Recommended for You
You may also like
Share Your Thoughts

1 comment

  • Yadav Pravin

    Nicely job and wonderful article please help us traffic not Blog with problem my site

Leave a Reply